100% TCS Pattern CBRT Simulator | Original PYQs of Part-A
GujRank CBT PYQ Simulator
GSSSB અને GPSSB ની પરીક્ષાઓ માટે મેથ્સ, રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન (ગુજરાતી/અંગ્રેજી) ની સ્માર્ટ અને ટાઈમ-બાઉન્ડ પ્રેક્ટિસ
મુખ્ય આકર્ષણો અને ફીચર્સ
- 37+ ઓરિજિનલ PYQ પેપર્સ: ભવિષ્યની પરીક્ષાઓના લેટેસ્ટ પેપર્સ સિસ્ટમમાં વિનામૂલ્યે ઓટો-અપડેટ થશે.
- રિયલ-ટાઈમ એક્ઝામ ઈન્ટરફેસ: 100% વાસ્તવિક ઓનલાઈન પરીક્ષા જેવો જ અનુભવ અને સચોટ ટાઈમ-મેનેજમેન્ટ પ્રેક્ટિસ.
- Part-B ટાઈમ એનાલિસિસ: ટેસ્ટના અંતે ડેટાબેઝ આધારિત રિપોર્ટ મેળવો કે Part-B માટે તમારી પાસે કેટલો સમય બચશે.
- ઇન્સ્ટન્ટ રિવ્યૂ અને સોલ્યુશન: પરીક્ષા બાદ પ્રોવિઝનલ આન્સર-કી સાથે તમારી ભૂલોનું ત્વરિત એનાલિસિસ કરો.
મહત્વની માર્ગદર્શિકા અને શરતો
- એક્સેસ વેલિડિટી: 1 વર્ષ. (જો કોઈ સંજોગોમાં પરીક્ષા પાછી ઠેલાય અને વેલિડિટી પૂર્ણ થતી હોય, તો contact@gujrank.in પર વિનંતી કરવાથી ફ્રી એક્સટેન્શન આપવામાં આવશે).
- આન્સર-કી ની ચોકસાઈ: જવાબો સત્તાવાર 'Provisional Answer Key' આધારિત છે. વાંધા-અરજીઓના કારણે 0.1% પ્રશ્નોમાં ટેકનિકલ વિસંગતતા હોઈ શકે છે.
- નોન-રિફંડેબલ પોલિસી: કોઈપણ સંજોગોમાં પેમેન્ટ રિફંડેબલ નથી. જો સર્વર ઇશ્યૂના કારણે ડબલ પેમેન્ટ કપાય, તો સપોર્ટ ઈમેલ પર સંપર્ક કરવો.
- Tech Note (Payment): જો તમે પહેલેથી જ PRO યુઝર છો અને સિસ્ટમમાં પેમેન્ટ પોપ-અપ ફરી દેખાય, તો પેમેન્ટ કરવાને બદલે માત્ર પેજ 'Refresh' કરવું.
- Tech Note (Redirect): બ્રાઉઝરમાં ડેસ્કટોપ/મોબાઈલ મોડ સ્વીચ કરતી વખતે જો પેજ હોમપેજ પર રિડાયરેક્ટ થાય, તો મૂળ લિંક ફરીથી ઓપન કરવી.
અગાઉ લેવાયેલ ઓરિજિનલ પેપર્સ (PYQ Papers)
Demo / Free Access
PRO Premium Papers
GujRank CBT
00:00:00
Q. 1
+1.0 | -0.25
Question Palette
Student
Free User
Ans
Not Ans
Review
Not Visit
Section
Detailed Analysis
Exam Name
Attempted
0
Correct
0
Wrong
0
Final Score
0.00
Part B (120 Questions) Strategy Analysis
Section-wise Performance
| Section | Time | Att. / Total | Right | Wrong | Accuracy | Score |
|---|
